ભરતી માટે ની પ્રક્રિયા :-
ભણતર :- આઈ.ટી.આઈ રેગ્યુલર પાસ
ટ્રેડ :- COPA , ELECTRICAL , ELECTRONIC , MECHANICAL
આ ટ્રેડ ના જ ઉમેદવાર અરજી કરી શકે છે.
ટોટલ ખાલી પડેલ જગ્યા :- 30
જોબ લોકેશન :- અમદાવાદ
બાઇક હોવું જરૂરી.
પગાર ભથ્થું :- 18000 CTC + પેટ્રોલ ના પૈસા અલગ થી આપવામાં આવશે.
કામ નો પ્રકાર :-
• પેનલ વાયરીંગ નું કામ રહેશે
• સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું
• કેમેરા ઇન્સ્ટોલ કરવા નું
• કામ કરવા માટે જરૂરી ટ્રેનિંગ આપવામાં આવશે.
ઇન્ટરવ્યુ પ્રક્રિયા :-
• ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યુ કંપની પર રાખવામાં આવેલ છે
• ભણતર ના હિસાબ થી બેઝિક સવાલ કરવામાં આવશે
નોંધ :- આ જોબ ગોવર્મેન્ટ ના પ્રોજેક્ટ માં છે અને આ જોબ પ્રાઇવેટ લિમિટેડ કંપની ના પેરોલ પર રહેશે.
આ કોઈ ગોવર્મેન્ટ જોબ નથી.
વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર કોલ કરો
હાર્દિક સર
7226993860
ચેતના મેડમ
9737054888