રિયલ ડાયમંડ સેલ્સ એક્ઝિક્યુટિવ
મુખ્ય જવાબદારીઓ:
શોરૂમમાં આવતા ગ્રાહકોનું સ્વાગત કરી પ્રોફેશનલ રીતે માર્ગદર્શન આપવું.
રિયલ ડાયમંડ જ્વેલરી (રિંગ, નેકલેસ, ઇયરિંગ, બ્રેસલેટ વગેરે) અંગે યોગ્ય માહિતી આપવી.
4C (Cut, Clarity, Color, Carat) વિશે ગ્રાહકોને સમજાવવું.
ગ્રાહકની જરૂરિયાત મુજબ પ્રોડક્ટ સૂચવવી અને સેલ્સ ક્લોઝ કરવી.
દૈનિક અને માસિક સેલ્સ ટાર્ગેટ પૂર્ણ કરવો.
સ્ટોક અને ડિસ્પ્લે મેનેજમેન્ટમાં સહકાર આપવો.
બિલિંગ અને ઓર્ડર પ્રોસેસિંગમાં સહાય કરવી.
ગ્રાહકો સાથે લાંબા ગાળાના સંબંધો વિકસાવવો.
કંપનીની પોલિસી અને બ્રાન્ડ સ્ટાન્ડર્ડ અનુસાર કામ કરવું.