B.A. પાસ થયેલા ભાઈઓ જોઈએ છે . ( ૧ વર્ષ નો જોબ નો અનુભવ હોવો જરૂરી છે )
જોબ : સ્ટોર કીપર .
લોકેશન : ઓઢવ વિસ્તાર માં આવેલી ફેક્ટરી માટે.
કામ કાજ : હેલ્પર ભાઈઓ પાસે કામ લેવડાવવાનું રહેશે , તૈયાર થયેલ સામાન ને પેકિંગ કરાવી તેને ગાડી માં ભરાઈ ને ટ્રાન્સપોર્ટ માં મોકલાવી આપવો અને આ બધા જ કામ ની નોંધ રાખવી જેવા કામ કરવાના છે .
જોબ નો સમય : ૯ થી ૭.
પગાર : ૧૩,૦૦૦ થી ૧૫,૦૦૦ + ફેક્ટરી બેનિફિટ + હક રજા + બોનસ .
દર બુધવારે રજા રહેશે . અને મોટા વાર - તહેવારે રજા રહેશે .
સંપર્ક : ૭૬૯૮૩૩૪૪૫૫