હેલો અમદાવાદ,
નારોલ- પીરાણા રોડ પર આવેલ ફર્નિચર ના શોરૂમ માં હેલ્પર માટે ભાઈઓ જોઈએ છે.
કુલ જગ્યા : 4
પગાર : 15000
સમય : 10 થી 8
ઉમર : 20 થી 35
સોમવાર થી શુક્રવાર માં એક રજા મળી જશે . શનિવારે અને રવિવારે ચાલુ રહેશે
તાત્કાલિક ભાઈઓ લેવાના હોવાથી જલ્દી થી સંપર્ક કરો .
સંપર્ક : 7698334455