📞 Job Responsibilities
Customers ને ફોન કરીને jewellery products વિશે માહિતી આપવી.
Existing અને potential customersને follow-up calls કરવા.
Customerની requirement સમજવી અને યોગ્ય jewellery products suggest કરવા.
Showroom visit માટે customersને invite કરવાના.
Leadsમાંથી enquiries generate કરવી અને follow-up maintain કરવો.
WhatsApp/call દ્વારા product details, offers અને new collections share કરવા.
Customer database અને daily calling report maintain કરવો.
Interested customersની details Sales Teamને forward કરવી.
Previous customers સાથે regular follow-up કરીને repeat business માટે સંપર્ક કરવો.
Daily/weekly calling targets achieve કરવા.