Hiring: Part-Time Administrative Executive
📍 Location: Chandkheda, Nr. Tapovan Circle, Ahmedabad
🕒 Job Type: Part-Time (4 hours daily)
Responsibilities:
• Manage day-to-day administrative operations of a commercial building
• Coordinate maintenance (electrical, plumbing, housekeeping, security, etc.)
• Follow up with vendors and contractors for timely work completion
• Handle tenant/stakeholder communication and notices
• Manage vendor bills, receipts, and records
• Support rent collection and maintenance fee follow-ups
• Assist with basic banking and accounts activities
• Maintain contracts, AMC records, and compliance documentation
Requirements:
• Experience in administration/facility/building operations preferred
• Good communication and coordination skills
• Basic knowledge of accounts and banking
• Organized and responsible with ability to work independently
Interested candidates can share their resume/details.
📞 Contact: 9104754177
______________________________________________
પાર્ટ-ટાઈમ એડમિનિસ્ટ્રેટિવ એક્ઝિક્યુટિવ માટે ભરતી
📍 સ્થાન: ચાંદખેડા, તપોવન સર્કલ પાસે, અમદાવાદ
🕒 જોબ પ્રકાર: પાર્ટ-ટાઈમ (દરરોજ 4 કલાક)
જવાબદારીઓ:
• કોમર્શિયલ બિલ્ડિંગની દૈનિક એડમિન કામગીરી સંભાળવી
• મેન્ટેનન્સ (ઇલેક્ટ્રિકલ, પ્લંબિંગ, હાઉસકીપિંગ, સિક્યુરિટી) કોઓર્ડિનેશન
• વેન્ડર્સ અને ટેનન્ટ્સ સાથે સંકલન
• બિલ્સ, રેકોર્ડ્સ અને દસ્તાવેજ મેનેજમેન્ટ
• ભાડું અને મેન્ટેનન્સ ફી ફોલોઅપ
• મૂળભૂત બેંકિંગ અને એકાઉન્ટ્સ કામગીરી
લાયકાત:
• એડમિન / બિલ્ડિંગ મેનેજમેન્ટ અનુભવ પ્રાથમિકતા
• સારી કોમ્યુનિકેશન અને ઓર્ગેનાઇઝેશન સ્કિલ્સ
• મૂળભૂત એકાઉન્ટ્સ અને બેંકિંગ જ્ઞાન
રસ ધરાવતા ઉમેદવાર પોતાનું રિઝ્યૂમે/ડિટેલ્સ શેર કરે.
📞 સંપર્ક: 9104754177