bcom કરેલ અને TALLY નો કોર્ષ કરેલ ફ્રેશર ભાઈઓ CA ની ઓફિસ માં જોઈએ છે .
TALLY સોફ્ટવેર સારી રીતે આવડવું જરૂરી છે . બાકી જોબ માં ટ્રેનિંગ આપવામાં આવશે .
લોકેશન : નહેરુનગર BRTS
સેલેરી : 12,000 થી 14000
જોબ નો સમય : 10 થી ૭.૩૦
સંપર્ક : 9824001492