જોઈએ છે સ્ટોર કીપર ( સુપરવાઈઝર ).
BA પાસ થયેલ અથવા તો અનુભવી વ્યક્તિ કે જે ઓઢવ થી નજીક માં રહેતા હોય .
ઓઢવ માં આવેલી ફેકટરી માં હેલ્પર સાથે કામ કરાવી શકે તેવા ઓછામાં ઓછા ૬ મહિના નો અનુભવ હોય તેવા સુપરવાઈઝર જોઈએ છે . કામ કાજ માં કોલીટી ચેક કરવી - હેલ્પર જોડે કામ કરાવડાવવું - ટ્રાન્સપોર્ટ માં માલ મોકલવો જેવા કામ કાજ કરવાના રહેશે .
જોબ નો સમય :૯.૩૦ થી ૭.
દર બુધવારે રજા રહેશે .
સેલેરી : ૧૨,૦૦૦ થી ૧૫,૦૦૦ માં મળી ને ફિક્સ નક્કી કરવામાં આવશે .
( સેલેરી ઉપરાંત બોનસ - હક રજા - ફેક્ટરી બેનિફિટ મળશે ).
ઉમર : ૨૦ થી ૪૦ માં હોય તેવા .
( નોંધ : ઓઢવ થી નજીક માં રહેતા હોય તેવા અને કામ નો અનુભવ હોય તેવા જલ્દી થી જોબ ની શરૂઆત કરી શકે તેવા ભાઈઓ જ સંપર્ક કરે ).
જાહેરાત દયાન થી વાંચ્યા બાદ જ સંપર્ક કરવો .
ખુશી : ૯૩૨૭૬૮૨૪૨૯
અર્હમ કરિયર .