🚨 Hiring
ડી-માર્ટ માટે ભરતી
પુરુષ / સ્ત્રી બંને માટે સુવર્ણ તક
પોસ્ટ:સ્ટોર એક્ઝિક્યુટિવ / કેશિયર / હેલ્પર / પેકર /પિકિંગ
સ્થળ: અમદાવાદ contact:- 9033200752
બોપલ
સાણંદ
બોડકદેવ
નિકોલ
નવા નરોડા
રામોલ
વટવા
સિંગરવા
સાબરમતી
ઝુંડાલ ચાંદખેડા
ગોટા
આરટીઓ રાણીપ
કલોલ
ગિફ્ટ સિટી ગાંધીનગર
સરગાસણ ગાંધીનગર
વાવોલ ગાંધીનગર
કામનો સમય:શિફ્ટ આધારિત (દિવસના 9 કલાક)
ઉંમર મર્યાદા:19 થી 25 વર્ષ
શૈક્ષણિક લાયકાત:10 પાસ / 12 પાસ / ગ્રેજ્યુએટ
અનુભવ:અનુભવ ફરજિયાત નથી (ફ્રેશર્સ પણ એપ્લાય કરી શકે छे)
મુખ્ય જવાબદારીઓ:
ગ્રાહકોને ખરીદીમાં મદદ કરવી
માલ સ્ટોક કરવો અને ડિસ્પ્લે કરવો
કેશિયર તરીકે બિલિંગ કરવું
ફ્લોર આસિસ્ટન્ટ / પેકિંગ / પેકર કામ
સ્ટોક ચેક કરવો અને રિપોર્ટ આપવો
५गा२: ₹11,500 to ₹15,500/-
લાભો:PF, ESIC, Attendance Bonus (26 દિવસ હાજરી પર)
$ સંપર્ક કરો: 9033200752