We’re Hiring! | Tailor Bird Fashion
Tailor Bird Fashion અમારી નવી સ્ટોર માટે અનુભવી Sales Team શોધી રહ્યું છે.
પદ: Sales Executive (પુરુષ અને સ્ત્રી બંને અરજી કરી શકે છે)
અનુભવ: જરૂરી (Freshers પણ અરજી કરી શકે છે જો તેઓ confident હોય)
પગાર: ₹10,000 થી ₹25,000 પ્રતિ મહિનો
(પગાર અનુભવ અને કૌશલ્ય પર આધારિત રહેશે)
Job Role:
ગ્રાહકોને પ્રોફેશનલી હેન્ડલ કરવું
પ્રોડક્ટ પસંદગીમાં મદદ કરવી
સ્ટોરની પ્રેઝન્ટેશન જાળવવી
સેલ્સ ટાર્ગેટ પૂર્ણ કરવો
કોણ અરજી કરી શકે?
સારી કમ્યુનિકેશન સ્કિલ્સ હોવી જોઈએ
સ્માર્ટ પર્સનાલિટી
કપડાંના રિટેલમાં અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા
📍 સ્થળ: Tailor Bird Fashion, અમદાવાદ
📞 સંપર્ક: 9328868414
Tailor Bird Fashion સાથે જોડાઓ અને પ્રીમિયમ મેનસ વેર બ્રાન્ડ સાથે તમારું કરિયર બનાવો.
Where Style Takes Flight ✨