Key Responsibilities : Prepare and cook food items according to standard recipes and size. Ensure consistency in taste, presentation, quality.
Handle food preparation, cutting, chopping, marination, and other kitchen activities.
Maintain cleanliness and hygiene of the kitchen, utensils, equipment, and workstations. Maintain proper inventory and inform management about stock requirements. Ensure timely preparation and dispatch of orders.
No Accommodation Provided. Apply if you live near Gotri area.
રેસિપી અને પ્રમાણ મુજબ જમવાનું બનાવવું. સ્વાદ, દેખાવ અને ગુણવત્તા જાળવવી. શાકભાજી કાપવા, સમારવા અને ખોરાકની તૈયારી કરવી. રસોડું, વાસણો અને સાધનોની સ્વચ્છતા જાળવવી. સામાનનો સ્ટોક જાળવવો અને જરૂરી સામાનની જાણ કરવી.
ઓર્ડર સમયસર તૈયાર કરી મોકલવા.
રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે નહીં. જો તમે ગોત્રી વિસ્તારની નજીક રહેતા હોવ તો જ અરજી કરો.