મોટા ચિલોડા વિસ્તાર માં આવેલી ઓફિસ માં એકાઉન્ટન્ટ જોઈએ છે.
સેલેરી : 15000 સુધી
જોબ નો સમય : 10 થી 4 . ( સમય અનુકૂળ કરી આપવામાં આવશે ).
રવિવારે અને તહેવારે રજા .
ઓછામાં ઓછો એકાઉન્ટ માં 01 વર્ષ નો અનુભવ હોવો જરૂરી .
સોફ્ટવેર કંપની નું અલગ છે તે શીખવાડવામાં આવશે .
તાત્કાલિક લેવાના હોવાથી જલ્દી થી સંપર્ક .
સંપર્ક : 7096967676 - નિકિતા