જમ્બો ટેઈલ કંપની માં પીકર અને પેકર ની જરૂર છે.
લાયકાત 10 મુ પાસ . ગુજરાતી ઇંગલિશ વાંચી શકે.
શિફ્ટ ટાઈમ .
સવાર 10 વાગ્યા થી સાંજ 7 વાગ્યા સુધી.
બપોર 12 વાગ્યા થી રાત્રે 9 વાગ્યા સુધી.
બપોરે 3 વાગ્યા થી રાત્રે 12 વાગ્યા સુધી.
ઓવર ટાઈમ ના ડબલ પગાર મળશે.
ક્યાં એરિયા ના લોકો આવેદન કરી શકીયે છે?
નારોલ, ઇશનપુર, વટવા, બરેલમાર્કેટ , બારેજા, અસલાલી,