જમ્બોટેઈલ કંપની માં કિરાણા નો સમાન પિકિંગ અને ઓર્ડર પ્રોસેસ કરી શકે એવા છોકરા જોઈએ છે. સામાન્ય ગુજરાતી અને ઇંગલિશ વાંચતા આવડવું જોઈએ.
કંપની તરફ થી લાભો.
પીફ ના લાભ.
ઈ સ આઈ સી માં આખા પરિવાર નું વીમો.
સારા કામ ઉપર પરફોર્મન્સ અને નાઈટ અલોવેન્સ 2100 સુધી.
કામ નો સમય
બપોર 12 થી રાત્રે 9 વાગ્યા સુધી.
બપોર 3 થી રાત્રે 12 વાગ્યા સુધી.