ડ્યુટી સમય: સવારે 10:00 વાગ્યાથી સાંજે 8:00 વાગ્યા સુધી.
વેરહાઉસમાં કામ કરતા લેબરોની દૈનિક કામગીરીની દેખરેખ રાખવી.
લેબરોને કામનું વિતરણ કરવું અને સમયસર કામ પૂર્ણ થાય તેનું ધ્યાન રાખવું.
લેબરોની હાજરી અને ડ્યુટીની નોંધ રાખવી.
બેક ઓફિસ સ્ટાફ સાથે વાતચીત કરીને નવા લેબરોની જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરાવીને તેમનું Joining કરાવવાનું રહેશે.
સુપરવાઈઝરે દરરોજ વેરહાઉસ ઈન્ચાર્જને મળવાનું રહેશે અને દિવસના કામ અંગે જરૂરી માહિતી તથા રિપોર્ટ આપવાનો રહેશે.
વેરહાઉસ ઈન્ચાર્જની સૂચના મુજબ લેબરોને કામ સમજાવવું અને કામગીરી કરાવવી.
લેબર, બેક ઓફિસ અને વેરહાઉસ ઈન્ચાર્જ વચ્ચે યોગ્ય સંકલન જાળવવું.
કામની ગુણવત્તા અને સલામતીના નિયમોનું પાલન કરાવવું.
દૈનિક કામનો રિપોર્ટ તૈયાર કરીને વેરહાઉસ ઈન્ચાર્જને આપવો.
સંપર્ક કરો:•
9274913710
9904809411
8141153271
8980791947
9825734930