🚜 MHE ઓપરેટર માટે ભરતી
જંબોટેલ હોલસેલ પ્રાઇવેટ લિમિટેડ, અસલાલી ખાતે MHE/Reach Truck ઓપરેટરની જરૂરિયાત છે.
🏗️ કિરાણા માલસામાનનું લોડિંગ અને અનલોડિંગ કરવાનું રહેશે.
🚜 MHE વાહન ચલાવવાનું રહેશે.
🕘 9 કલાકની ડ્યુટી
💼 કાયમી નોકરી
💰 પગાર + PF + ESIC + અન્ય કંપની લાભો
👷 MHE/Reach Truck ચલાવવાનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા.