10 થી 6 નો જોબ નો સમય .
લોકેશન : st.Xavier’s corner - CG રોડ - અમદાવાદ .
ફ્રેશર્સ અને અનુભવી ટેલીકોલર બહેન જોઈએ છે .
સેલેરી : 12000 થી 16000 ( મળી ને નક્કી કરવામાં આવશે ).
રવિવારે રજા રહેશે .
વિઝા કન્સલ્ટન્સી કંપની માટે સ્ટુડન્ટ ને ડેટા મુજબ ઇન્વિટેશન નું કામ કાજ છે .
ખૂબ જ સરળ કામ કાજ છે જેની ટ્રેનિંગ આપવામાં આવશે .
જલ્દી થી અમારે 4 બહેનો લેવાના હોવાથી સંપર્ક કરો .
સંપર્ક : 7096967676