વોશિંગ મશીન ટેકનિશિયનની જરૂર છે. ઈન્સ્ટોલેશન અને રિપેરિંગનું કામ, અનુભવદાર ઉમેદવારોને પ્રાથમિકતા. ફીલ્ડમાં કામ કરવા તૈયાર હોવો જોઈએ. બાઈક હોવી જરૂરી. સમય: સવારે 10 થી સાંજના 8 સુધી. તત્કાલ જોડાવા માટે સંપર્ક કરો – 📞 8469787892.