નોકરીનું શીર્ષક: ITI ટેકનિશિયન
સ્થાન: GIDM, PDPU પાછળ, કોબા-ગાંધીનગર હાઈવે, રાયસણ, ગુજરાત – 382007
કામનો પ્રકાર: ઇન-હાઉસ (GIDM ગાંધીનગર કેમ્પસમાં કાર્ય)
લાયકાત: ITI ઇલેક્ટ્રિશિયન
અનુભવ: ફ્રેશર થી 2 વર્ષ સુધી
ભૂમિકા: કેમ્પસની અંદર મેન્ટેનન્સ, રિપેર અને ટેક્નિકલ સપોર્ટનું કાર્ય.