ભરતી ભરતી ભરતી - સ્પોર્ટ્સ ટીચર જોઈએ છે - અમદાવાદ માં .
૦૫ ભાઈઓ નવા લેવાના છે .
૧૨ ધોરણ પાસ - ફિઝીકલી ફિટ - અને ટુ વેહીલર હોવું જરૂરી છે .
૩ મહિના ની ટ્રેનિંગ પણ આપવામાં આવશે .
અમદાવાદ માં રહેતા તમામ ભાઈઓ સંપર્ક કરી શકે છે .
જોબ ના કલાક : ૯ કલાક
જોબ ના ૨ સમય રહેશે . સવારે ૭ થી ૧ અને સાંજે ૫ થી ૮.
સેલેરી : મળી ને નક્કી કરવામાં આવશે .
ગુજરાત ના જે ભાઈઓ કે જેમને સ્પોર્ટ્સ માં અને ફિટનેસ માં પોતાનું કરિયર બનાવવું છે - પરમેનેન્ટ જોબ કરવી છે - તેવા તમામ ભાઈઓ માટે આ એક સુવર્ણ તક છે .
( અમદાવાદ સિવાય ના તમામ શહેર થી જોબ કરવા ઇચ્છુક ભાઈઓ એ રેહવાની વ્યવસ્થા જાતે કરવાની રહેશે અને ટુ વેહીલર જોઈશે જ .)
વધારે માહિતી માટે સંપર્ક : ૭૬૯૮૩૩૪૪૫૫