અમારી પ્રતિષ્ઠિત સ્કૂલમાં ઉત્સાહી અને અનુભવી શિક્ષકોની જરૂર છે.
જો તમને બાળકો સાથે કામ કરવાનો જુસ્સો હોય અને શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છા હોય, તો આ સારો મોકો છે.
✨ જોબ વિગતો:
પદ: Nursery / KG Teacher
સ્થાન: (શ્રી scholar star nursery)
આકર્ષક પેકેજ 💰
ફોનિક્સ અને એક્ટિવિટી આધારિત શિક્ષણનો અનુભવ હોય તેવા ઉમેદવારોને પ્રાથમિકતા
🎯 લાયકાત:
બાળકો સાથે કામ કરવાની રસ અને ધીરજ
સારા કમ્યુનિકેશન સ્કિલ્સ
અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા
📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: (7016363334/7984270993)
👉 રસ ધરાવતા ઉમેદવારો વહેલી તકે સંપર્ક કરો અને તમારા કરિયરને એક નવી દિશા આપો.