સિક્યુરિટી ગાર્ડ (પુરુષ ) 8 કલાકની ડ્યુટી: ₹8,000 પ્રતિ મહિનો
⏰ ડ્યુટીના સમય:
• સવારની શિફ્ટ: સવારે 7:00 થી બપોરે 3:00 વાગ્યા સુધી
• બપોરની શિફ્ટ: બપોરે 3:00 થી રાત્રે 11:00 વાગ્યા સુધી
• નાઈટ શિફ્ટ: રાત્રે 11:00 થી સવારે 7:00 વાગ્યા સુધી
📍 નોકરીનું સ્થળ: બે જગ્યાએ જરૂર છે:
(1) નરોડા ગેલેક્સી
(2) ન્યૂ શાહીબાગ, નાના ચિલોડા
અમને સંપર્ક કરો: 92749 13710 / 99048 09411 / 81411 53271 / 89807 91947