વડોદરા માં સ્ટાફ જોઈએ છે . ( મંગલ બજાર )
જાણીતા ગારમેન્ટ શોરૂમ માં હેલ્પર ભાઈઓ અને બહેનો જોઈએ છે .
નોકરી નો સમય : ભાઈઓ માટે : ૧૦.૧૫ થી ૮.૩૦ : પગાર : 15000 સુધી
બહેનો માટે : ૧૦.૧૫ થી ૭.૩૦ : પગાર : 13000 સુધી .
દર સોમવારે રજા રહેશે .
કામ કાજ :
1) સેલ્સ મેન ને મદદ કરાવવી .
2) શૉરૂમ માં માલસામાન ને વ્યવસ્થિત ગોઠવવો અને સાફ સફાઈ .
3) સ્ટોક ની માહિતી ને અપડેટ કાર્ય કરવી .
40 વર્ષ સુધી ના ભાઈઓ અને બહેનો આવેદન કરી શકશે.
તાત્કાલિક લેવાના હોવાથી સંપર્ક કરો .
સ્નેહલ : 7096967667