Store ના તમામ Products વિશે જાણકારી રાખવી.
Brand, Model, Price, Features અને Warranty વિશે માહિતી રાખવી.
New Products અને New Offers ની માહિતી અપડેટ રાખવી.
Product Display વ્યવસ્થિત રાખવું.
Shelves/Counter સ્વચ્છ રાખવા.
Stock ઓછો હોય તો Senior/Manager ને જાણ કરવી.
Price Tag અને Product Information સાચી રાખવી.