Mould fitting અને assemblyનો સારો અનુભવ.
Engineering drawing વાંચવાની basic સમજ.
Hand tools અને measuring instrumentsનો ઉપયોગ આવડવો.
Mould troubleshooting અને maintenanceની સમજ.
Teamમાં કામ કરવાની ક્ષમતા અને safety rulesનું પાલન.