સાઉથ ગુજરાત માટે સેલ્સ અને માર્કેટિંગ કરી શકે તેવા ભાઈઓ જોઈએ છે
- સુરત માં રહેતા - ઓછામાં ઓછું 2 વર્ષ નો ફિલ્ડ સેલ્સ નો અનુભવ હોય
- ગ્રેજ્યુએટ હોય , 2 વીહલર હોય તેવા ભાઈઓ
-બોલવામાં હોશિયાર અને તાત્કાલિક જોબ ની શરૂઆત કરી શકે તેવા ભાઈઓ જોઈએછે
- ટાઈમ : 10 થી 8 સુધી
- પગાર : 25000 સુધીમાં મળીને નક્કી કરવામાં આવશે
-પેટ્રોલના પૈસા અલગથી રહેશે .
આ સેલ્સ અને માર્કેટિંગ માટેના ભાઈઓ અમદાવાદ ની પ્રતિષ્ઠિત કંપની માટે લેવાના છે .
સંપર્ક : 9327682429