🚨 જરૂરી ભરતી – ડમ્પર ડ્રાઈવર 🚛
🏢 ઇન્ડસ્ટ્રી: ટ્રાન્સપોર્ટેશન
📍 લોકેશન: ભાવનગર
💰 પગાર: ₹22,000 + જમવાનું
⏰ સમય: સવારે 9:00 થી સાંજે 7:00
💼 અનુભવ: ડમ્પર ડ્રાઈવિંગમાં 6 મહિના – 1 વર્ષ
✅ જરૂરીયાત
✔️ હેવી વ્હીકલ ડ્રાઈવિંગ લાઇસન્સ ફરજિયાત
✔️ 12 વ્હીલર ચલાવવાનું લાઇસન્સ જરૂરી
✔️ ડમ્પર ડ્રાઈવિંગનો અનુભવ હોવો જરૂરી
📞 અપ્લાય કરવા માટે: 9157770168 / 8866150168
🌙 Seven Moon’s Job Placement
Connecting Talent with Opportunity!