ડિલિવરી બોય જોઈએ છે .
ઓફિસ લોકેશન : રિલીફ રોડ .
ઉમર : ૨૦ થી ૩૫ વર્ષ સુધી ના ભાઈઓ જ સંપર્ક કરે .
સેલેરી : ૧૨,૦૦૦ થી ૧૪,૦૦૦ અને દિવાળી માં બોનસ રહેશે .
જોબ નો સમય : ૧૦ થી ૭.
કેમિકલ અને એના રિલેટેડ મટેરીઅલ ની ડિલિવરી કરવાની છે .
આખા અમદાવાદ માં ઓર્ડર મુજબ જવાનું રહેશે .
( શાંતિ થી લઇ જય શકાય એટલો જ સમાન લઇ જવાનો રહેશે ).
ટુ વેહીલર કંપની નું રહેશે .
રવિવારે રજા રહેશે .
સંપર્ક : ૭૦૯૬૯૬૭૬૭૬ અર્હમ કરિયર