હેલો સુરત
હેલ્પર ભાઈઓ જોઈએ છે
લોકેશન : ભટાર
પગાર : 14000 થી 16000 મળીને નક્કી કરવામાં આવશે
ટાઈમ : સોમ થી શનિ ૯:૩૦ થી રાતના 9 વાગ્યા સુધી
રવિવારે 10 થી 4 વાગ્યા સુધી
ઓછું ભણેલા હશે તોય ચાલશે
તાત્કાલિક જોબ ચાલુ કરી શકે અને નજીક માં રહેતા હોય તેવા માણસો જ સંપર્ક કરે
સંપર્ક : : 9327682429- સ્નેહલ
સુરત માં નોકરી .
લોકેશન : ઉધના દરવાજા પાસે .
ટેક્સટાઇલ માર્કેટ માં સાડી ના વેપારી ના ત્યાં હેલ્પર માટે ભાઈઓ જોઈએ છે .
માલ સામાન ને ગોઠવવો - કાઢવો -મુકવો અને પેકીંગ ના જેવા કામ કાજ રહેશે .
નોકરી નો સમય : 10 થી 9
પગાર : શરૂઆત માં 13000 થી 15000 માં મળી ને નક્કી કરવામાં આવશે .
રવિવારે રજા રહેશે .
તાત્કાલિક 2 ભાઈઓ લેવાના હોવાથી જલ્દી થી સંપર્ક કરો .
સંપર્ક : 9327682429