Office Boy / Peon – Work Details
(10:30 AM – 12:00 AM)
Opening & Setup Work
દુકાન / ઓફિસ ખોલવામાં મદદ કરવી
આખી દુકાન સાફ કરવી (ફ્લોર, ટેબલ, કાઉન્ટર)
શો-રૂમ ગ્લાસ અને ડિસ્પ્લે સાફ કરવું
ભગવાનની પૂજા માટે તૈયારી (જો હોય તો)
સ્ટાફ માટે પાણી, ચા/કોફી વ્યવસ્થા કરવી
Dustbin ખાલી કરવી
AC / લાઇટ / ફેન ચાલુ કરવું
(13:00 AM – 2:00 PM)
Support Work
કસ્ટમરને પાણી / ચા આપવી
સ્ટાફને જે જરૂરી હોય તે લાવવું (ફાઇલ, પેન, પ્રિન્ટ વગેરે)
ઓફિસ સ્ટેશનરી ચેક અને દેખરેખ કરવી
ઓફિસ ના દરેક સ્ટાફ ને કામ કરવામાં મદદ કરવી
(2:00 PM – 4:00 PM)
Routine & Assistance Work
સ્ટાફ લંચ સમયે જરૂરી વસ્તુ ધ્યાન રાખવું
સાફ સફાઈ ની દેખરેખ રાખવું
મેનેજર / માલિક ના નાના કામ (documents, files arrange કરવી)
Washroom clean રાખવું
(4:00 PM – 8:30 PM)
Customer Support & Closing Preparation
Customer ને પાણી / refreshment આપવું
શોરૂમ સ્વચ્છ રાખવું
સાંજ ની ચા આપવું
Dustbin ફરી ખાલી કરવી
કુરિયર / પાર્સલ મોકલવા કે લેવા જવું
(Closing Time – 8:30 PM – 9:30 PM)
Closing Work
આખી દુકાન સફાઈ કરવી
AC, lights, electronics બંધ કરવું
કાઉન્ટર cover કરવું
Garbage બહાર નાખવું
Shutter બંધ કરવામાં મદદ કરવી