Job Title પદનું નામ: Office Assistant ઓફિસ આસિસ્ટન્ટ
Locationસ્થાન: Kadi, Gujrat
Workshop No. 47 & 48, Golden Park, B/H Laxmi Petroleum, Kadi Chhatral Road, Kadi - 382715, Gujrat
કડી, ગુજરાત
વર્કશોપ નં. ૪૭ અને ૪૮, ગોલ્ડન પાર્ક, લક્ષ્મી પેટ્રોલિયમ પાછળ, કડી-છત્રાલ રોડ, કડી - ૩૮૨૭૧૫, ગુજરાત
Timings સમય: 08:00 am to 06:00 pm ,Full-Time, Monday to Sunday (Thursday Week-off)
સવારે 08:00 થી સાંજે 05:30
Requirements લાયકાતો:
· Minimum Education 10th. ઓછામાં ઓછું શિક્ષણ: ધોરણ 10 પાસ
· Prior experience in a similar role is preferred but not mandatory. સમાન ભૂમિકા માટેનો અગાઉનો અનુભવ પસંદનીય છે, ફરજિયાત નથી
· Good communication skills. સારી સંવાદ ક્ષમતા
· Physically capable of handling tasks like lifting and moving supplies. સામગ્રી ઉઠાવવી અને ખસેડવી જેવી શારીરિક કામગીરી માટે સક્ષમ
· Basic understanding of office etiquette. ઓફિસ શિસ્તની મૂળભૂત સમજ