VMC Machine નું ઓપરેશન અને મશીન સેટિંગ કરવું.
Drawing મુજબ Job અને Component નું Machining કરવું.
Machine માં Job Loading અને Unloading કરવું.
Tool Selection અને Tool Changing કરવું.
CNC Program મુજબ Machine ચલાવવી.
Cutting Speed, Feed અને Depth નું ધ્યાન રાખવું.
Vernier Caliper, Micrometer, Height Gauge વગેરેનો ઉપયોગ કરીને Componentનું માપ ચેક કરવું.
Mould Components ની Accuracy અને Quality જાળવવી.
Machining દરમિયાન Tool Wear અને Tool Breakage ચેક કરવું.
Machine માં Coolant અને Lubrication નું ધ્યાન રાખવું.
Machine અને Work Area ની નિયમિત સફાઈ કરવી.
Production Target અને Delivery Schedule મુજબ કામ પૂર્ણ કરવું.
કોઈપણ Machine Breakdown અથવા Quality Issue અંગે Supervisor ને જાણ કરવી.
Safety Rules અને PPE નો ઉપયોગ કરવો.