- કાચા માલની તપાસ
- પ્રોસેસ દરમ્યાન ગુણવત્તા ચકાસણી
- ફાઈનલ ચકાસણી અને રિપોર્ટ બનાવવો
- રીજેકશન હેન્ડલિંગ
- ISO માટે રેકોર્ડ તૈયાર રાખવો
➤ કાચા માલ ચકાસણી: વિન્ડર TC ચકાસવો, માર્કિંગ કરવું, GRN સ્ટેટસ આપવો
➤ ઇન-પ્રોસેસ ચકાસણી: દર કલાકે લાઇન ચેક, રેકોર્ડ રાખવો
➤ ફાઈનલ ઇન્સ્પેક્શન: Drawing મુજબ મોજણી, ગેજ વાપરવો, Pass/Reject સ્ટેમ્પ લગાવવો
➤ રીજેકશન હેન્ડલિંગ: Reject bin, Tag લગાવવો, રિપોર્ટ QA Head ને મોકલવો
- કાચા માલ ઇન્સ્પેક્શન શીટ
- ઇન-પ્રોસેસ ચેકશીટ
- ફાઈનલ ચેક રિપોર્ટ
- રીજેકશન રિપોર્ટ
- દૈનિક QC રિપોર્ટ
SOP દર 6 મહિને અથવા સુધારાની જરૂર મુજબ રિવ્યુ થશે.