Loader / Unloader - સ્થળ: મણિનગર, કૃષ્ણબાગ
પદનું નામ: લોડર / લોડિંગ–અનલોડિંગ કામદાર
સ્થળ: મણિનગર, કૃષ્ણબાગ
પગાર: ₹17,000 In hand
પ્રતિ મહિનો 31 Days
(PF અને ESIC નો લાભ પણ મળશે.)
કામનો સમય: 8 કલાક, 1 કલાક જમવાનો વિરામ અને 30 મિનિટ ચા બ્રેક.(સમય: બપોરે 12:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી.)
પગાર સમયસર આપવામાં આવશે.
અમને સંપર્ક કરો: 92749 13710 / 99048 09411 / 81411 53271 / 89807 91947