Loader / Unloader - સ્થળ: JIYAV-SONARI GABHENI, Surat,
લોડર નોકરી – વેરહાઉસ (Job Details)
કાર્ય સ્થળ: વેરહાઉસ / ગોડાઉન
પગાર: ₹17,500 પ્રતિ મહિનો - 30/31 Days (PF અને ESIC નો લાભ પણ મળશે.)
કામનો સમય: 8 કલાક, 1 કલાક જમવાનો વિરામ અને 30 મિનિટ ચા બ્રેક.(સમય: બપોરે 12:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી.)
પગાર સમયસર આપવામાં આવશે.
અમને સંપર્ક કરો: 92749 13710 / 99048 09411 / 81411 53271 / 89807 91947