Housekeeping
સ્થળ: મણિનગર, કૃષ્ણબાગ ખાતે 8 કલાકની હાઉસકીપિંગ
ડ્યુટીનો સમય: બપોરે 12:00 વાગ્યાથી રાત્રે 9:00 વાગ્યા સુધી
પગાર: ₹16,000 પ્રતિ મહિનો (PF અને ESIC કપાત બાદ હાથમાં મળતો પગાર - 31 દિવસની હાજરી )
કામનો સમય: 9 કલાક, 1 કલાક જમવાનો વિરામ અને 30 મિનિટ ચા બ્રેક.
પગાર સમયસર આપવામાં આવશે.
અમને સંપર્ક કરો: 92749 13710 / 99048 09411 / 81411 53271 / 89807 91947