નારોલ થી પીરાણા રોડ પર આવેલ પીપલજ પાસે આવેલ ફર્નિચર ના પ્રીમિયમ શૉરૂમ માં સ્ટાફ જોઈએ છે .
1) પેકીંગ અને હેલ્પર ના કામ માટે : 04 ભાઈઓ લેવાના છે .: સેલેરી : 15,000
( શોરૂમ ના ગોડાઉન માં આવતી ટ્રાન્સપોર્ટ ગાડીઓ માંથી ફર્નિચર ઉતારવું અને ગોઠવવું - અને વેચાયેલ ફર્નિચર ને પેકીંગ કરવું જેવા કામ કરવાના રહેશે ).
2) હાઉસકિપિંગ ના કામ માટે : 02 ભાઈઓ લેવાના છે .: સેલેરી : 15,000
( આખા શોરૂમ માં ડસ્ટીંગ - ક્લિનીંગ નું કામ કાજ કરવાનું રહેશે - અને ફર્નિચર ની પણ ઝાપડઝૂપટ ) જેવા કામ કાજ કરવાના રહેશે .
જોબ નો સમય : 10 થી 8 . ( 1 કલાક નો જમવાનો બ્રેક રહેશે ).
સોમ થી શુક્ર માં 1 રજા મળશે . ( શનિ અને રવિ ચાલુ જ રહેશે ).
તાત્કાલિક લેવાના હોવાથી સંપર્ક કરજો .
સંપર્ક : 7698334455