પ્રીમિયમ ગાડીઓ ના વર્કશોપ માટે ફ્રેશર ભાઈઓ જોઈએ છે .
ટેક્નિશિયન અને હેલ્પર ના કામ માટે .
૦૫ ભાઈઓ નવા લેવાના છે .
લોકેશન : SG HIGHWAY ( YMCA ) ક્લબ થી સામે .
જોબ નો સમય : ૧૦ થી ૮.
સેલેરી : ૧૦.૦૦૦ થી ૧૨,૦૦૦ ફ્રેશર અને અનુભવ હોય તો ૧૫,૦૦૦ સુધી મળી ને નક્કી કરવામાં આવશે .
રવિવારે અને તહેવારે રજા રહેશે .
કામ કાજ બધું જ સરસ શીખવાડવામાં આવશે .
ટેક્નિકલ સ્ટ્રોંગ અને ગાડીઓ ના રિપેરિંગ અને મોડિફાઇએડ અંગે ના કામ કાજ શીખવા માંગતા અને ઉત્સાહી તમામ ભાઈઓ સંપર્ક કરે .
નજીક માં રહેતા અને તાત્કાલિક જોઈનીંગ કરી શકે તેવા જ ભાઈઓ સંપર્ક કરે .
સંપર્ક : ૭૦૯૬૯૬૭૬૭૬