*નોકરી માટે જરૂર છે – મુખવાસ પેકિંગ અને દુકાન સહાયક*
📍 કામ: મુખવાસ પેકિંગ અને દુકાનમાં સહાયક તરીકે કામ
⏰ સમય: સવારે 9:00 થી રાત્રે 7:45 (Monday to Saturday) (Sunday holiday)
💰 પગાર: ₹15,000 પ્રતિ મહિનો
*📌 ઇન્ટરવ્યૂ માટે સરનામું:*
R Trading
B-41, Pan Market, Kalupur, Ahmedabad
*📌 કામનું સ્થળ:*
R Trading Branch
G-48, City Center Complex, Idgah Circle, Idgah, Ahmedabad
*રસ ધરાવતા ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે સીધા ઉપરોક્ત સરનામે આવી શકે છે.*