જમ્બોટેઈલ કંપની માં બોલેરો પીકપ વાન માં જઈને કિરાણા ની દુકાન ઉપર માલ ડિલિવરી કરી શકે તેવા લોડર ની જરૂર છે.
વાન માં થી માલ ઉતારી ને દુકાન ઉપર મૂકવું.
રોકડ નો હિસાબ રાખવું.
સામાન્ય ગુજરાતી અને ઇંગલિશ વાંચતા આવડવું જોઈએ.
કંપની તરફ થી લાભો.
સવાર નું ચા અને નાસતો.
પીફ ના લાભ.
ઈ સ આઈ સી માં આખા પરિવાર નું વીમો.
સારા કામ ઉપર 6000 સુધી નો ઈન્સેન્ટિવ.