Loader / Unloader - સ્થળ: (1)અસલાલી, ચૌસર. લોડર નોકરી
ડે ડ્યુટીનો સમય: બપોરે 12:00 વાગ્યાથી રાત્રે 9:00 વાગ્યા સુધી
નાઇટ ડ્યુટીનો સમય: રાત્રે 9:00 વાગ્યાથી સવારે 7:00 વાગ્યા સુધી (Only Aslali)
પગાર: ₹16,000 પ્રતિ મહિનો - 31 દિવસ
પગાર: ₹13,000 પ્રતિ મહિનો - 27 દિવસ
(PF અને ESIC કપાત બાદ હાથમાં મળતો પગાર )
કામનો સમય: 9 કલાક, 1 કલાક જમવાનો વિરામ અને 30 મિનિટ ચા બ્રેક.
પગાર સમયસર આપવામાં આવશે.
અમને સંપર્ક કરો: 92749 13710 / 99048 09411 / 81411 53271 / 89807 91947