કામની જવાબદારીઓ:
શોરૂમની વ્યવસ્થિત રીતે સફાઈ અને જાળવણી કરવી.
ફ્લોર અને શોરૂમનો વિસ્તાર સ્વચ્છ રાખવો.
શોરૂમના ગ્લાસ અને કાચની સફાઈ કરવી.
ટોયલેટ અને બાથરૂમની નિયમિત સફાઈ કરવી.
ટેબલ, દરવાજા, વિન્ડો વગેરેની સફાઈ કરવી.
કચરો એકત્ર કરી યોગ્ય જગ્યાએ નાખવો.
શોરૂમમાં હંમેશા સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવી રાખવી.
સુપરવાઈઝર દ્વારા આપવામાં આવેલી અન્ય હાઉસકીપિંગ સંબંધિત કામગીરી કરવી.
અમને સંપર્ક કરો: સેન્ટ્રલ મેનપાવર એજન્સી 92749 13710 / 99048 09411 / 81411 53271 / 89807 91947