સ્થળ(3) : ઇસનપુર, નારોલ લોડર / હાઉસકીપિંગ
ડે ડ્યુટીનો સમય: બપોરે 12:00 વાગ્યાથી રાત્રે 9:00 વાગ્યા સુધી
પગાર: ₹16,000 પ્રતિ મહિનો - 31 દિવસ
પગાર: ₹13,000 પ્રતિ મહિનો - 27 દિવસ
કામનો સમય: 9 કલાક, 1 કલાક જમવાનો વિરામ અને 30 મિનિટ ચા બ્રેક.
પગાર સમયસર આપવામાં આવશે.
સફાઈ અને ઝાડુ-પોતા કરવા.
ધૂળ, કચરો અને પેકિંગ મટીરિયલ સાફ કરી યોગ્ય જગ્યાએ મૂકવું.
રેક અને આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો.
વોશરૂમ અને બાથરૂમની નિયમિત સફાઈ કરવી.
દરવાજા, બારી, ગ્લાસ વગેરેની સફાઈ કરવી.
કચરાપેટીમાંથી કચરો કાઢી યોગ્ય જગ્યાએ નિકાલ કરવો.
વેરહાઉસમાં સ્વચ્છતા અને વ્યવસ્થા જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું.
જરૂરિયાત મુજબ અન્ય સામાન્ય સફાઈનું કામ કરવાનું રહેશે.
અમને સંપર્ક કરો: 92749 13710 / 99048 09411 / 81411 53271 / 89807 91947