અમે હોસ્પિટલ માટે હાઉસકીપિંગ સ્ટાફની ભરતી કરી રહ્યા છીએ. ઉમેદવાર પાસે હોસ્પિટાલિટી અથવા હોસ્પિટલમાં 6 મહિના થી 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
મુખ્ય જવાબદારીઓ:
વોર્ડ, રૂમ, વોશરૂમ અને સામાન્ય વિસ્તારોની સ્વચ્છતા જાળવવી
હોસ્પિટલની હાઈજીન અને સેફ્ટી નિયમોનું પાલન કરવું
સફાઈ સાધનો અને સામગ્રીનો યોગ્ય ઉપયોગ કરવો
ઇન્ફેક્શન કંટ્રોલ પ્રક્રિયામાં સહયોગ આપવો
હોસ્પિટલ હાઉસકીપિંગ સંબંધિત કામગીરી કરવી