હેલો અમદાવાદ,
કાંકરિયા વાણિજ્ય ભવન વિસ્તાર માં ફિલ્ડ સેલ્સ માટે ભાઈઓ જોઈએ છે.
કંપની નું પેસ્ટ કંટ્રોલ નું કામ છે જેમાં તમારે કન્સટ્રક્શન સાઈટ પર જવાનું રહેશે અને માર્કેટિંગ કરવાનું રહેશે.
સેલેરી : ૧૫૦૦૦ થી ૩૦૦૦૦ સુધી (એક્સપેરિએન્સ અને ઇન્ટરવ્યૂ પર ડીપેન્ડ)
રવિવારે અને વાર- તહેવારે રજા રહેશે.
કોઈ પણ કંપની માં ફિલ્ડ વર્ક કરેલ હોય અને આ જોબ માં ઇન્ટરેસ્ટ હોય એવા ઉત્સાહી ભાઈઓ જલ્દી થી સંપર્ક કરજો
સંપર્ક : ૭૬૯૮૩૩૪૪૫૫