બાવડા થી નજીક માં આવેલી એલ્યુમિનિયમ ફેક્ટરી માટે સ્ટાફ જોઈએ છે .
રહેવાની વ્યવસ્થા - ઇલેક્ટ્રિસિટી - પાણી ની સરસ વ્યવસ્થા છે .
ફિક્સ સેલેરી : ૨૦,૦૦૦ થી ૩૦,૦૦૦ માં નક્કી કરવાના આવશે .
અને બોનસ રહેસે .
( ૮ કલાક ની ડ્યૂટિ અને ઓવરટાઇમ ના મળી ને આ પગાર નક્કી થસે)
સ્ટાફ
૧) ઇલેક્ટ્રિશિયન - ૦૪ ભાઈઓ જોઈએ
૨) વેલ્ડર : ૦૩ ભાઈઓ જોઈએ છે
૩) લેથ ઓપરેટર : ૦૩ ભાઈઓ ભાઈઓ જોઈએ છે .
૪) ફીટર : ૦૩ ભાઈઓ જોઈએ છે .
આમ ઉપર મુજબ ના કામ નો ઓછામાં ઓછો ૧ વર્ષ નો અનુભવ હોય તેવા તમામ ભાઈઓ તાત્કાલિક જોઈએ છે .
વધારે માહિતી માટે સંપર્ક કરો .
૯૮૨૪૦૦૧૪૯૨