એકાઉન્ટન્ટ ભાઈ જોઈએ છે .
ઓછામાં ઓછો ૧ વર્ષ નો અનુભવ .
લોકેશન : બારડોલપુરા - દરિયાપુર
સોફ્ટવેર : સરલ સોફ્ટવેર
ટેલી સોફ્ટવેર માં જેને પણ કામ કરેલ હોય અને એકાઉન્ટ નો સામાન્ય ૧ વર્ષ નો અનુભવ હોય તેવા જ ભાઈઓ સંપર્ક કરશો . ( સરલ સોફ્ટવેર જે છે તે શીખવાડવામાં આવશે ).
કામ નો સમય : ૧૦ થી ૭.
સેલેરી : ૧૨,૦૦૦ થી ૧૪,૦૦૦
તાત્કાલિક લેવાના હોવાથી સંપર્ક કરો .
૭૬૯૮૩૩૪૪૫૫