અમદાવાદ ના ભાઈઓ માટે સેલ્સ ની જોબ .
(આ જોબ માં ફ્રેશર અને અનુભવી એમ બધા જ ભાઈઓ કે જે બાર ફરી ને સેલ્સ નું કામ કાજ કરી શકે તેવા ઉત્સાહી ભાઈઓ જોઈએ છે ).
આ કામ કાજ ની ટ્રેનિંગ આપવામાં આવશે .
લોકેશન : VS હોસ્પિટલ થી નજીક ( ELISHBRIDGE પાસે )
કામ કાજ : મેડિકલ લેબોરેરી માટે કરવાનું છે .
કામ : આપડી લેબ તમામ પ્રકાર ના મેડિકલ રિપોર્ટ કરે છે માટે આ કામ માં તમામ ડોક્ટર ને મળી ને એમની સાથે ટાઇઅપ કરવાનું છે , અને નાની લેબ ને ટાઇઅપ કરવાની છે . આ તમામ ની સરસ ટ્રેનિંગ આપવામાં આવશે .
કામ કાજ નો સમય : ૧૦ થી ૮.
રજા : મહિના માં ૨ રવિવાર રજા અને ૨ રવિવાર અડધો દિવસ રજા મળશે .
પગાર : ૧૫,૦૦૦ થી ૨0,૦૦૦ ( મળી ને નક્કી કરવામાં આવશે ) પેટ્રોલ ના પૈસા અલગ થી મળશે .
કેવા ભાઈઓ જોઈએ છે .
૧) બોલવામાં હોશિયાર
૨) ગ્રજ્યુએટ થયેલા
૩) ટુ વેહીલર હોય તેવા
તાત્કાલિક ૫ ભાઈઓ લેવાના હોવાથી જલ્દી થી સંપર્ક કરો .
જૈનમ શાહ : ૯૮૨૪૦૦૧૪૯૨