Electrical machines, panels, motors અને wiringનું installation અને maintenance કરવું.
Electrical breakdown શોધી તેનું troubleshooting અને repair કરવું.
Motor, starter, contactor, relay, MCB, MCC અને control panelની તપાસ કરવી.
Preventive maintenance schedule મુજબ electrical equipmentની servicing કરવી.
Electrical wiring, cable laying અને connectionનું કામ કરવું.
Electrical safety rules અને company safety proceduresનું પાલન કરવું.
Production machineમાં electrical fault આવે ત્યારે ઝડપથી breakdown attend કરવું.
Electrical tools અને testing instrumentsનો યોગ્ય ઉપયોગ કરવો.
Maintenance records અને breakdown reports maintain કરવા.
Supervisor/Engineerની સૂચના મુજબ maintenance activities પૂર્ણ કરવી.