🚨 તાત્કાલિક ભરતી – પર્સનલ ડ્રાઈવર (Personal Driver) 🚨
🏢 પોસ્ટ: Personal Driver
📍 લોકેશન: રાજકોટ
💰 પગાર: ₹15,000 થી ₹25,000 (અનુભવ મુજબ)
🚗 જવાબદારીઓ:
• Director ની Personal કાર ચલાવવાની રહેશે.
• કારની નિયમિત સફાઈ અને જાળવણીનું ધ્યાન રાખવું.
• કાર સંબંધિત તમામ કામો જેમ કે Insurance, PUC, સર્વિસિંગ તથા અન્ય જરૂરી દસ્તાવેજોની સમયસર કામગીરી કરવી.
• જરૂરી હોય ત્યારે અન્ય ઓફિશિયલ ડ્રાઈવિંગ સંબંધિત જવાબદારીઓ નિભાવવી.
✅ જરૂરી લાયકાત:
• માન્ય Driving Licence હોવું જરૂરી.
• Manual અને Automatic બંને પ્રકારની કાર ચલાવવાનો અનુભવ હોવો જરૂરી.
• કાર ચલાવવાનો સારો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા.
• ઉંમર: 30 થી 45 વર્ષ
• સમયપાલન, જવાબદારી અને શિસ્તબદ્ધ વર્તન જરૂરી.
📞 સંપર્ક કરો:
📱 8980516280
📱 8980516284
📱 8980516288
📢 યોગ્ય ઉમેદવારોને વિનંતી છે કે તાત્કાલિક સંપર્ક કરે.